Britain's Queen is honored by global monuments
The Tel Aviv Municipality building is illuminated with the colours of the United Kingdom flag as a sign of solidarity to the British royal family following the passing of Queen Elizabeth II on September 8, 2022. - Israeli Prime Minister Yair Lapid sent his condolences to the British royal family following the death of Queen Elizabeth II and said she left behind an "unparallelled legacy". (Photo by JACK GUEZ / AFP) (Photo by JACK GUEZ/AFP via Getty Images)

ફ્રાંસે ક્વીન એલિઝાબેથના અવસાન બાદ તેમના શોકમાં એફિલ ટાવરની લાઈટો બંધ કરી દીધી હતી. મહારાણીને સન્માન આપવા ન્યૂયોર્કમાં એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગને સિલ્વર લાઇટથી સજાવવામાં આવ્યો હતો. ઇઝરાયેલનાં તેલ અવીવમાં, મહારાણીના સન્માનમાં સિટી હોલની સામે યૂનિયન જૈકને પ્રદર્શિત કરાયો હતો.  ન્યુઝિલેન્ડમાં ઓકલેન્ડ યુદ્વ સ્મારક સંગ્રાલય પર દેશનો ઝંડો અડધી કાઠીએ ફરકાવાયો હતો.

LEAVE A REPLY