પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

આગામી મહિનાઓમાં આર્ચબિશપ્સ કમિશન ફોર રેશિયલ જસ્ટિસ (ACRJ) ચર્ચ ઓફ ઈંગ્લેન્ડમાં વંશીય ઘટનાઓની તપાસ કરશે અને જોશે કે શું જાતિવાદના અનુભવોને સંબોધવા માટે પ્રણાલીઓ કાર્યરત છે અને હાલની નીતિઓ અને પ્રક્રિયાઓ કેટલી અસરકારક છે.

2020 રિપોર્ટ: ફ્રોમ લેમેન્ટ ટુ એક્શન (FLTA): આર્ચબિશપ્સના જાતિવાદ વિરોધી ટાસ્કફોર્સનો અહેવાલમાં ફરિયાદોનું સંચાલન એ મુખ્ય ભલામણ હતી. GMH/UKME સમુદાયોમાંના વ્યક્તિઓ કે જેમણે જાતિવાદનો અનુભવ કર્યો હોય અથવા વ્યાપક ચર્ચ સમુદાયમાં જેમને આવી જાણકારી હોય, તેઓને રેસ ઇક્વાલિટી ફર્સ્ટનો સંપર્ક કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ચર્ચના વંશીય જસ્ટીસ ડાયરેક્ટર ગાય હેવિટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચર્ચમાં અથવા ક્યાંય પણ જાતિવાદને સહન ન કરવો જોઇએ.

LEAVE A REPLY