રવિવાર, 8મી ઓક્ટોબરના રોજ, જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર, પ.પૂ. શ્રી અવધેશાનંદ ગિરી મહારાજે હેરો-લંડનમાં આંતરરાષ્ટ્રીય સિદ્ધાશ્રમ શક્તિ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેઓ હજારો અનુયાયીઓને ઉપદેશ આપી ચૂક્યા છે અને લાખો લોકો માટે પ્રેરણારૂપ સેવા આપી રહ્યા છે. મુલાકાત દરમિયાન તેમને આદરણીય સંતોની હાજરીમાં તેમણે પારદ શિવલિંગના દર્શન કર્યા હતા.

LEAVE A REPLY