ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ કેન્દ્ર – યુકે દ્વારા ગુરુજી શ્રી રાજ રાજેશ્વરજી અને મેટ પોલીસના સાર્જન્ટ પોલ મેકકોલીની હાજરીમાં આધ્યાત્મિક યોગદાન બદલ ભાગવત કથાકાર શ્રી શિવાનંદ જી મહારાજ અને હિન્દુ સંત મહામંડલેશ્વર ડૉ. ઉમાકાંતનંદ જી સરસ્વતીનું સન્માન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY