REUTERS/Christian Hartmann

વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી પોલેન્ડની ઇગા સ્વાઇટેકે પણ આ વર્ષે પોતાની કેરિયરનો ત્રીજો ફ્રેન્ચ ઓપનનો તાજ હાંસલ કર્યો હતો. સ્વાઇટેકે ફાઇનલમાં ત્રણ સેટની ભારે સ્પર્ધામાં ચેક રિપબ્લિકની કેરોલિના મુચોવાને 6-25-76-4થી હરાવી હતી.

ઇગા સ્વાઇટેકે આ અગાઉ 2020 અને 2022માં ફ્રેન્ચ ઓપન ચેમ્પિયનનો તાજ પ્રાપ્ત કર્યો હતો. તે ગયા વર્ષે યુએસ ઓપનમાં પણ ચેમ્પિયન બની હતી. 

LEAVE A REPLY