Prince Harry was left alone

પ્રિન્સ હેરી શુક્રવારે યુએસથી કોમર્શિયલ ફ્લાઇટમાં આવ્યા હતા અને વિધિ પૂરી થઇ તેના એક જ કલાકમાં પરત જવા એરપોર્ટ પર પહોંચ્યા હતા.

તેમના સંસ્મરણ ‘સ્પેર’ના રિલીઝ થયા પછી તેઓ પ્રથમ વખત ભાઈ પ્રિન્સ વિલિયમ સાથે જાહેરમાં દેખાયા હતા. વિધિ બાદ તેઓ BMW કારમાં બેસીને એકલા જતાં જોવા મળ્યા હતા. માનવામાં આવે છે કે પ્રિન્સ હેરી તેમના પુત્ર આર્ચીના ચોથા જન્મદિવસની ઉજવણી માટે પત્ની મેગન અને પરિવાર સાથે જોડાવા વહેલા નીકળી ગયા હતા.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments