semiconductor supply chain and research partnership

ભારત અને અમેરિકાએ કોમર્શિયલ ડાયલોગ 2023 પછી સેમિકન્ડક્ટર પુરવઠા શ્રુંખલા અને સંશોધન ભાગીદારી માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તાજેતરમાં નવી દિલ્હી ખાતે વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને અમેરિકન કોમર્સ સેક્રેટકી ગિના રેમોન્ડો વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અમેરિકાના ચિપ્સ અને વિજ્ઞાન અધિનિયમ તથા ભારતના સેમિકન્ડક્ટર મિશનને ધ્યાનમાં રાખીને સેમિકન્ડક્ટર પુરવઠા શ્રુંખલાના વૈવિધ્યકરણ પર બંને સરકારો વચ્ચે સહયોગી વ્યવસ્થાતંત્ર સ્થાપિત કરવા ઇચ્છે છે. બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણની નવી તક ખોલવા માટે સહકારની ચર્ચા કરવા માટે ભારત-અમેરિકા વચ્ચે મંત્રણા પણ ફરી શરૂ કરવામાં આવી હતી.

 

LEAVE A REPLY