ઇન્ટનેશનલ સિદ્ધશ્રમ શક્તિ સેંટર દ્વારા ભારત ૭૪ પ્રજાસતાક દિન પર ધ્વજ વંદન કરવામાં આવ્યું.

ગુરૂવાર ૨૬ જાન્યુઆરીના રોજ ઇન્ટરનેશનલ સિદ્ધશ્રમ શક્તિ સેન્ટર, લંડન દ્વારા ભારતના 74મા  પ્રજાસતાક દિન પ્રસંગે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. સંસ્થાના સંસ્થાપક શ્રી રાજરાજેશ્વર ગુરુજીની સાથે હરો વેસ્ટના એમપી શ્રી ગરેથ થોમસ, બ્રિટીશ આર્મીના વોરંટ ઓફિસર અશોકભાઈ, હરોના પૂર્વ મેયર શ્રી નીતિન પારેખ, પૂર્વ કાઉન્સિલર અજય મારૂ, હેરો કાઉન્સિલના લેબર ગ્રૂપના લીડર ડેવિડ   પેરી સાથે હરો પોલીસના અધિકારી, ઇન્ટરફેથના ચેર ગોપાલ બચ્છુ, સોનુ મલકાની અને દિલીપભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY