International news ફ્લોરિડામાં ડ્રાઇવ-બાય શૂટઆઉટથી 10ને ઇજા February 1, 2023 338 0 Share on Facebook Tweet on Twitter પ્રતિકાત્મક તસવીર (istockphoto.com) ફ્લોરિડા લેકલેન્ડમાં સોમવારે ચાલતી કારમાંથી કરાયેલા ગોળીબારથી 10 જણાંને ઇજાઓ થઇ હતી. જેમાંથી બેની હાલત ગંભીર હતી. સ્થાનિક પોલીસ વડા સેમ ટેઇલરના જણાવ્યાનુસાર હુમલાખોરોએ નિસાન સેડાનની ચારેય બારીઓ ખુલ્લી રાખી રસ્તાની બંને બાજુએ પુરુષોને ઈજા કરી હતી. RELATED ARTICLESMORE FROM AUTHOR Business news LA પ્રવાસન્ રોગચાળા પછીના નવસંચારમાં પાછળ India news NCERT નવા પાઠ્યપુસ્તકો: મુઘલો, દિલ્હી સલ્તનત બહાર, મહાકુંભનો સમાવેશ Business news ટ્રમ્પની ટેરિફ નીતિને 12 રાજ્યોએ કોર્ટમાં પડકારી Leave a replyDefault Comments (0)Facebook Comments