On the charge of indecent act, Dr. Order to remove Bhikhubhai Patel from medical register
પ્રતિક તસવીર

બાલમોરલ રોડ સ્થિત સાઉથેન્ડ હોસ્પિટલના આવાસમાં કથિત રીતે એક મહિલા સાથીદાર સાથે 2020 અને 2021 માં અભદ્ર હરકત કરી તેણીને થપ્પડ મારવાના આરોપસર ડો. ભીખુભાઈ પટેલને મેડિકલ રજિસ્ટરમાંથી કાઢી નાખવાનો મેડિકલ પ્રેક્ટિશનર્સ ટ્રિબ્યુનલ સર્વિસે ચુકાદો આપ્યો હતો.

ડૉ. પટેલ 1977માં યુકે આવ્યા તે પહેલા 1975માં ભારતમાં ડૉક્ટર તરીકે સૌપ્રથમ લાયકાત મેળવી હતી. તેમના પર રોપ છે કે જુલાઈ 2020માં એક મહિલા સાથીદારની હાજરીમાં નગ્ન થઇને પોતાના બેડરૂમનો દરવાજો ખુલ્લો છોડી દીધો હતો. તે સાથીદારે કથિત રીતે વિનંતી કરી હતી કે તેઓ દરવાજો બંધ રાખે પણ ડૉ. પટેલે તે નકારી કાઢી હતી. ડૉ. પટેલે આરોપોને નકારી કાઢ્યા હતા.

LEAVE A REPLY