India became the most populous country in the world
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ચીનમાં હવે વધુ બાળકો પેદા કરવા માટે સરકાર પ્રોત્સાહન આપશેમંગળવારે જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ પરિવારોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે કેટલાક વિશેષ લાભો આપશે.  ચીનમાં કર્મચારીઓની ઉંમર સતત ઘટી રહી છે અને અર્થવ્યવસ્થા ધીમી પડી રહી છે. આ સાથે જ ચીનમાં વસ્તીદર અનેક દાયકાઓમાં સૌથી નીચો રહ્યો છે. 

ચીને 2016માં તેની “એક બાળકની નીતિ” સમાપ્ત કરી હતીતે પછી યુગલોને ત્રણ બાળકો અપનાવવાની  મંજૂરી ગયા વર્ષે જ આપવામાં આવી હતીપરંતુ ચીનમાં હવે જન્મ દર છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછો છેચીનના નેશનલ હેલ્થ કમિશને મંગળવારે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમગ્ર દેશમાં બાળકો માટે પ્રજનન આરોગ્ય અને સેવાઓમાં સુધારો કરવા માટે ખર્ચ વધારવાની અપીલ કરી છેઆમાં સ્થાનિક સરકારોને પ્રજનનક્ષમતા સુધારવાની પદ્ધતિઓનો અમલ કરવાયુવાન પરિવારોને સબસિડી આપવીકરમાં છૂટ આપવીઅને બહેતર આરોગ્ય વીમોશિક્ષણઆવાસ અને રોજગારમાં ટેકો આપવાનો સમાવેશ થાય છેનવી માર્ગદર્શિકા અનુસારવર્ષના અંત સુધીમાંતમામ પ્રાંતોએ 2 થી 3 વર્ષની વયના બાળકો માટે પૂરતી નર્સરી બનાવવાની જરૂર પડશે જેથી કરીને બાળસંભાળ સેવાની અછતને દૂર કરી શકાયચીનના શહેરોમાં મહિલાઓને વધુ બાળકો પેદા કરવા પર ટેક્સ કપાતની સુવિધા આપવામાં આવી રહી છેસાથે જ રોકડ પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યા છેચીનમાં ગયા વર્ષે જન્મદર ઘટીને દર હજાર લોકોએ 7.52 બાળકો સુધી પહોંચી ગયું હતુંજે 1949થી નિભાવવામાં આવતા વસતી ગણત્રીના આંકડા અનુસાર સૌથી નીચો છે.