(ANI Photo/Surjeet Yadav)
આયર્લેન્ડ-અમેરિકા વચ્ચેની શુક્રવારની મેચ વરસાદના કારણે ધોવાઈ જતાં પાકિસ્તાન ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે.આના કારણે ભારતીય ટીમ માટે સુપર-8થી આગળ, સેમિફાઈનલમાં પહોંચવાનો માર્ગ પણ એકદમ સરળ લાગી રહ્યો છે.
ભારતીય ટીમ સુપર-8માં ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનો સામનો કરી શકે છે. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશે આ ટુર્નામેન્ટમાં ક્યારેય ભારતને હરાવ્યું નથી. શુક્રવારે આયર્લેન્ડ અને અમેરિકા વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

LEAVE A REPLY