India's richest 1% hold 40% of country's wealth
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા આગાહી કરવામાં આવી છે કે યુકે આ વર્ષે સૌથી ખરાબ પ્રદર્શન કરનાર અર્થતંત્રોમાંનું એક હશે અને તેના અર્થતંત્રનું પ્રદર્શન G20 તરીકે ઓળખાતી 20 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી ખરાબ હશે.

તેણે આગાહી કરી છે કે યુકેનું અર્થતંત્ર 2023માં 0.3% ઘટશે અને પછી આવતા વર્ષે 1% વધશે. યુકે આ વર્ષે મંદીનો અનુભવ કરશે અને વિશ્વની સાત સૌથી મોટી કહેવાતી “અદ્યતન” અર્થવ્યવસ્થાઓના સમૂહ દેશો G7માં પણ તે તળીયે રહેશે.

LEAVE A REPLY