તાઇવાનના ઉત્તરીય વિસ્તારમાં ગુરુવારે 6.7 ટકાની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાઇવાનના ઉત્તરપૂર્વ દરિયાકિનારેમાં 48 માઇલની ઉંડાઈએ હતું., એમ તાઇવાનના સેન્ટ્રલ વેધર બ્યૂરોએ જણાવ્યું હતું. આ ભૂકંપથી જાનહાની કે નુકસાનના તાકીદે અહેવાલ મળ્યા ન હતા.
તાઇવાનના દરિયાકિનારા પરના હ્યુલિયન શહેરમાં ભૂકંપ આવ્યો હતો. બિલ્ડિંગનો ધ્રુજતા લાગ્યા હતા.. તાઇપેજી સત્તાવાળાના જણાવ્યા અનુસાર સબબે સિસ્ટમ રાબેતા મુજબ ચાલુ છે, કારણ કે કોઇ સમસ્યા ઊભી થઈ ન હતી.